ઝડપી લીધા
તેમને છુપાઈ ને
અમને જોતા!
************
ઝડપી લીધા
અમને છુપાઈ ને
તેમને જોતા!
************
ઝડપી લીધા
ઝડપથી ચાલતા
એ પગલાં ને!
""""”""""""""''''''"
ઝડપી છું હું
સમયની ઝડપ
ઓછી લાગે છે!
"'''''""""""""""''''"""
સમય જોઈ
ચાલ ઝડપી કરો
સફળ થવા!
::::::::
#ઝડપી