Gujarati Quote in Poem by Krupali

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#...ઘડપણ#.........

જુવાની છોડીને આવે છે ઘડપણ ,
કરચલીઓ લઈને આવે છે ઘડપણ ,
આંખોની રોશની ઓછી કરીને આવે છે ઘડપણ ,
જવાબદારી નિભાવીને આવે છે ઘડપણ,
અનુભવોનુ ભાથુ લઈને આવે છે ઘડપણ,
મૃત્યુને નજીક લઈને આવે છે ઘડપણ.

કૃપાલી ધોકાઇ

Gujarati Poem by Krupali : 111465184
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now