Gujarati Quote in Quotes by Purvi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એે શાંત છે એટલે
જરૂર એે સહન કરે છે
શાંત રહેવુ અને સહન કરવુ એે
એક્ સિક્કા ની બેય બાજુ છે
જ્યારે વ્યક્તિ ની સહનશીલતા ખંડિત થાય
ત્યારે શાંતિ નું પણ ખંડન થાય છે
સહનશીલ માણસ શાંત જ હોય
શાંત માણસ જ સહનશીલ હોય છે.

#શાંત

Gujarati Quotes by Purvi : 111465042
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now