Gujarati Quote in Thought by Ssandeep B Teraiya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે ઘર ની ખુલી રાખેલી બારી (ખીડકી) પાસે રાખેલા સોફા પર બેસીને ક્યારેક આકાશ માં ભેગા થતા વાદળ જોવા તો ક્યારેક tv ની ચેનલો ફેરવતા ફેરવતા કોલેજ સમય નું ગીત આવી જાય, જ્યારે તે ગીત ની સવ થી નજીક ની કળી આવે, અને તેની સાથે જ બારી માંથી અચાનક પવન ની એક લહેરકી સાથે વરસાદ ના છાંટા નો સ્પર્શ તમને થોડી તો થોડી પળો માટે તમારા ભૂતકાળમાં લઈ જાય, ત્યારે કોઈ ને યાદ કરી ને અફસોસ ના કરવો, ઉપરવાળો ખુદ ઈચ્છે છે કે તમે તેને યાદ કરો.

Gujarati Thought by Ssandeep B Teraiya : 111464956
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now