Gujarati Quote in Blog by મનીષ ગૌસ્વામી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહી દો વાદળને તમારું અમથું ગરજવુ અમને નહી ગમે,
#શાંત રહી પછી મૂશળધાર વરસવું અમને નહી ગમે,

લાઈટો તમારી અમથી ઝબકાવી ખાલી ભડાકા અમને નહી ગમે,
મૂકી દીધી માજા પછી તમારું રોકાવું અમને નહી ગમે,

બેઠા ખેડુતો રાહ જોઈ સમય વધારે વહે એ અમને નહી ગમે
અરમાનો અમથા જ તૂટી જાય એ અમને નહી ગમે,

ભીંજાવી ધરતીને અમથી જ સુકાઈ જાઈ એ અમને નહી ગમે
કહી દો વાદળને તમારું અમથું ગરજવુ અમને નહી ગમે.


#શાંત

✍...મનીષ ગૌસ્વામી

✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘

Gujarati Blog by મનીષ ગૌસ્વામી : 111464724
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now