#શાંત આજે દરિયો હતો ને એક ચૂપકીદી સી, છવાયેલી હતી,
લહેરો તોફાની હતી ને, મોજાં ઓ પર, સરનામું તારું હતું
હું થઈ ને રેતી.... કિનારે તારી રાહ જોતો હતો,
ને તે આજે, દરિયા ને ઓટ નું બહાનું બતાવી દીધું !!!
ભલે તે મનાવી લીધો, દરિયા ને પાછો જવા,
પણ કિનારે, ભરતી ની,હું, રાહ જોતો ઊભો રહીશ!!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૦૭ જૂન ૨૦૨૦
#શાંત