શાંત એટલે શુ? ભીતર નો ખળભળાટ સમવો?
કે મન ના તર્ક વિતર્ક બંધ થવા? જવાબ તો મળવો.
જ જોઇએ ! મારો મત રજુ કરૂ છું.શાંત એટલે બીજા કોઈ પણ વ્યક્તિ ની મદદ સ્વાર્થ વિના કરવી ત્યારે ભીતર જે હાશકારો વ્યક્ત કરે એ મહસૂસ થાય તે ખરી શાંત પણા ની નિશાની !!.
આજ બહુત શાંત હું મે હર્ષદ
એક અજનબી સે દુઆ પા લી !!!.
#શાંત