રીટાયર્ડ થવાની ઉમરે એ
બેઠી બેઠી વિચારતી હતી . . .
ભણવામાં ખૂબ મહેનત કરી ,
સારા માં સારૂ ભણતર મેળવ્યુ ,
એક દીકરી તરીકે માં બાપ ની ઇઝ્ઝત સાચવી,
સારી મોભાદાર વહુ બની
પરીવાર ઘણા બધી ઈજ્જત બનાવી ,
પરીવાર નો પ્રેમ પામ્યો
પરીવાર ને ઊની આચ નાં આવવા દીધી . . . .
ઘરવાળા ને જીવનભર રાજા ની
જેમ સાચવી રાખ્યો. . .
દીકરા ને રાજકુમાર
જેમ સાચવયા . . .
હવે શું બાકી રહી ગયું ?
ત્યાજ ક્યાંક એને અંદર થી
અવાજ સંભળાયો.....
"તારે જીવવાનું બાકી રહી ગયું જીવવાનું".......
🌺🌺🌺