સમન્દર અને જ્વાળામુખી...દેખાવે બેય શાંત છે
પણ એક પચાવી ને બેઠો છે અને બીજો દબાવી ને ..
જે વ્યક્તિ ગમે તેટલો સારો હોય પણ પોતાની મર્યાદા જાણે છે એમાંથી જ કોઇ આગળ જતાં બુધ્ધ , મહાવિર બની શકે છે...
બાકીના ની સાબિતી થી આપણા પુરાણો ઘણું બધું કહી ચૂક્યા છે..
#શાંત