સમુદ્ર આજે તારી સાથે
હું પણ શાંત છુ..
તારી આ શાંતિ સાથે
હું સુક્ષમ થી સુક્ષમ આવજ સાંભળું છુ
સમય આવ્યા તું આ શાંતિને
અશાંતિ માં તોફાન દ્રારા ફેરવે છે
પરતું હું તો અંતર માં રહેલી અશાંતિને કહી પણ સકતી નથી
તારી જેમ આ અશાંતિ ને ઠાલવી પણ સકતી નથી
અને સહન પણ કરી શકતી નથી
મફત શાંત બની આસું ની નદી ને સુકવી ને
બધું ભૂલી આગળ વધી શકું છું...
#શાંત