Gujarati Quote in Good Morning by Yash Somaiya

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શહેરના જાણીતા પત્રકારે પ્રતિષ્ઠિત મોટીવેશનલ સ્પીકર સાથે ઓનલાઈન સેશન યોજયો હતો. જેમાં બન્ને વચ્ચે વાતચીત પૂરી થતાં પ્રશ્નોત્તરી પણ રાખી હતી. આખું સેશન પૂરું થઈ જતા કમેન્ટ્સમાં પ્રશ્નો તથા શુભેચ્છાઓ પાઠવતા મિત્રોને બન્નેએ જવાબ તથા આભાર વ્યક્ત કર્યો. એમાં એક વ્યક્તિએ પૂછ્યું કે, તમે તો સેમિનાર દરમિયાન માજી ધ માઉન્ટેન કે સ્ટીવ જોબ્સ, ધીરુભાઈ અંબાણીના ઉદાહરણો આપો છો કે તેઓએ કેટલી મહેનત કરી શિખર (Goal) સુધી પહોંચ્યા. તો લોકડાઉનમાં ઘણા મજૂરો પગપાળા કે સાઇકલ લઈને પોતાના વતન પહોંચ્યા એનો દાખલો આપશો.....

Spark

- યશ સોમૈયા ✍
આવાઝ

Gujarati Good Morning by Yash Somaiya : 111464148
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now