સમય કેટલો કિંમતી છે.એ સમય હાથ માંથી જતો રહે ત્યારે ખબર પડે છે.પરંતુ તેને મેળવી શકતા નથી અને માણી શકતા નથી. અને પછી અફસોસ સિવાય કંઈ નહીં હોય તેથી હાલ જે પળ તમને જેની સાથે મળ્યો છે.તેને પુરા આનંદ અને મોજ થી માણો અને અતી #કિંમતી અને યાદગાર બનાવો.
#કિંમતી