કિંમતી તો હ્રદય ની લાગણી ઓ છે,
કિંમતી તો ભરોસો છે,અને એથી એ વધુ કિંમતી છે,
માણસ માટે માણસ બની રહેવું.દુનિયા માટે તો સ્વાર્થ જ
માણસ ને માણસાઇ ની કિંમત કેટલી છે તે જણાવી
દે છે. આમાં તો વ્યક્તિ નું પોતાનું સ્વાભિમાન ઘવાય છે.
" કિંમતી જીવન ને આમ સ્વાર્થ કે ખોટા અંહમ
માં ના વેડફી નંખાય."