મારાં મનનાં ખજાનામાં હું તારી કિંમતી યાદો શોધું છું
દરિયાકાંઠે બેસીને હું મોતી વીણું છું, !!
પ્રેમ વાવ્યો જ નહોતો તે મારાં જીવનમાં,
ને હું ઉજ્જડ જમીન માં પણ લાગણી લણું છું.
"તું મારી જ હતી" એવુ લાગતું મારાં મન ને
સમજાયું આજે કે હું ખોટી ભ્રમણા સાથે જીવું છું!
dr.priyavijay gorasiya
#કિંમતી