ચોમાસાનાં એંધાણ વચ્ચે
અથાણાંની મોસમે હાલમાં જ પોરો ખાધો
લોકોએ ભરીભરીને પોતે બનાવેલું અથાણું
એકબીજાને આપી પાડોશીધર્મનું માન વધાર્યું
હું તો એ જોઈને જ ભાવવિભોર થઈ ગયો કે...
ચાલો સરસ! હાલ પૂરતું
એકબીજાને લીંબુ આપવામાંથી
અલ્પ ખરો પણ કિંમતી વિરામ તો લીધો...!
#કિંમતી