હિસાબ ક્યાં આપવાનો હતો
મેઁ શું ખોયું છે, શું મેળવ્યું છે?
પણ જીવનમાં કદી ના કદી મારે
સરવૈયું તો મેળવવું પડશે ને.
અગણિત લોકોનો સામનો થયો છે
મારી હાર્ડ ડિસ્ક તો ભરાઈ ગઈ છે.
કિંમતી હતા સાચવ્યા છે બધા
બાકી બધા ડીલીટ કરી નાખ્યા છે
જગ્યા તો કરી નાખી છે ડિસ્કમાં
પણ હવે ડર લાગે છે વાઇરસનો.
#કિંમતી