Gujarati Quote in Poem by Udit Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કણ કણ કિંમતી
ક્ષણ ક્ષણ કિંમતી
સૂર્યનું હર કિરણ કિંમતી

બુંદ બુંદ કિંમતી
ઝાડ પાન કિંમતી
શીતલ મંદ પવન કિંમતી

વિદ્યાનું લેખન કિંમતી
શ્રવણનું ચિંતન કિંમતી
સંતજનોની વાણી કિંમતી

શ્વાસો કિંમતી
ધબકારો કિંમતી
જીવનની સર્વે સવારો કિંમતી

#કિંમતી

Gujarati Poem by Udit Shah : 111463112
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now