આ કોરોના એ જિંદગીની ખરી કિંમત સમજાવી દીધી,
પૈસા પાછળ દોડતો માનવી જિંદગી માટે કેદી બની ગયો,
જ્યારે એકલો પડ્યો ત્યારે સંબંધની કિંમત સમજાઈ ગઈ,
મોજશોખ પાછળ વપરાતા પૈસાની કિંમત સમજાઈ ગઈ,
જ્યારે ખુદ માટે સમય મળ્યો ત્યારે સમજાયું કે એ પોતે જ કેટલો કિંમતી છે...Mn ❤️
#કિંમતી