મારું હોવું ના હોવું તારી સાથે
હવે એનો તને ક્યાં કંઈ ફરક પડે છે....!
આ હૈયું મારું તારા ઇશ્ક ની જ્વાળા બની
ભર ચોમાસે સતત આજે પણ બળે છે....!
મારા હાલ શું થયાં છે આજકાલ
એની જરા તને ખબર પડે છે..?
અરે પાગલ થયો છું એવો હું કે
એ તું જ છે એમ લાગે મને જે મળે છે...!