પૃથ્વી હવે માંગે છે પ્રાકૃતિક સૌન્દર્યનું ખરા અર્થમાં જતન....
પૃથ્વી હવે માંગે છે માનવ પાસેથી પ્રાપ્ત મદદની પનાહ...
પૃથ્વી હવે માંગે છે પ્રકૃતિના વિસર્જનનું નવસર્જન...
પૃથ્વી હવે માંગે છે પરિપક્વતા માનવની પોતાની માટે જ...
આવો કરીએ વિશ્વ પર્યાવરણ દિન ની ખરાં અર્થમાં ઉજવણી...🕊️🦋🌿🌍🌄🐾🐥🙏