જીવન તો પેલા હાથી ને પણ શાંતિપૂર્ણ જીવવું હતું
પણ માનવ પણ અદેખાઈ માં ક્યાં પરિપૂર્ણ બની શક્યો છે.
માત્ર વાક એટલોજ હતો કે તે ખોરાક ની શોધમાં હતી
જ્યારે લોકો સાથે આવું કરે તો ન્યાય જોઈએ છીએ. પેલા અબોલા પ્રાણી ન્યાય માટે કોની પાસે જાય .જ્યારે લોકોને જીવન માં સાચી શાંતિ તો વ્યક્તિ શરીરે સુખી અને માનસિક રીતે હોય તો જીવન શાંતિ પૂર્ણ જીવી શકાય
#શાંતિપૂર્ણ