#શાંતિપૂર્ણ જીવન સર્વેની ઇચ્છા છે
મંંત્ર ઘણા મળી પણ ગયા છે
અપનાવશે કોણ? એવી ઘેલછા છે..
બાકી👉sry to say
"અપુન જેસે થે વેસે હી રહેંગે
સબકે કામોમેં ટાંગભી અડાયેંગે
સબકા બના બીગાડ ભી દેંગે
મજાલ હૈ!! કોઈ બદલ કે દિખાયે.."
👈હે..!કુદરત, હું આ માયા ન બનું~
~શાંતિના તલબગાર◆