સાથ છુટ્યો હતો યાદ નહીં
થયા દુર તો પણ લાગણી અકબંધ હતી.
તેના ગયા પછી આંખો તો મારી પણ રડી હતી,
પણ તેના માટે મેં આજે પણ શાંતિપૂર્ણ તા જાળવી હતી.
સ્નેહ અને વિશ્વાસ થી બંધાય તેવો સંબંધ હતો,
આ ક્યાં કોઈ એવો નાતો હતો કે તારા ગયા પછી હું ભૂલી જાઉં તારી વાતો.....✍️ Aradhya ba