Gujarati Quote in Poem by Udit Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિવેકી ને વિનયી ઓ માનવજાત
આજે કરવી છે આપણી જ વાત

અે પશુનો હતો શો વાંક
અેની કોણ કરશે ફરિયાદ

અે હતી અેક ગર્ભવતી માત
ના કરશો ઢોંગ માની ગાય ને માત

સદીઓથી આપે છે અે બલિદાન
પણ આ તે કેવુ કર્યુ નુકશાન

પૈસા માટે અેના દાત તોડ્યા
માથે બેસીને નગરમાં ઘુમ્યા

પિંજરે પૂરી છોકરા હસાવ્યા
તો ગાડા જોડી રથ ખેચાવ્યા

આ નથી કરતા જો હાથીની દયા
મૂંગા જીવોની કોણ કોણ કરશે માયા

#વિવેકી

Gujarati Poem by Udit Shah : 111461012
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now