દોડધામ ભરેલી આ જિંદગી માં થોડી -થોડી વારે આપણે બદલાતા થઇ ગયા,
"tension" નું સ્વેટર પહેરીને ઠંડીમાં ઠારતાં થઇ ગયા!!
લાગણીની લાશ બનાવીને, જિંદગીને "ઠેબે" ઉડાડતા થઇ ગયા,
સ્વાર્થ ની સાથે સંબંધ બાંધી ને "સગપણ" સાચવતા થઇ ગયા,
"status" જિંદગીનું હોય કે પછી મોબાઈલ નું થોડી થોડી વારે "update" કરતા થઇ ગયા!!!!
✍️dr.priyavijay gorasiya