" માતા-પિતા " 🙏🙏
મારા માતા-પિતા જ મારું તીર્થસ્થાન..
મારા માતા-પિતા જ મારે માટે ચારધામ..
માતા-પિતાની સેવા કરું એટલે
મોક્ષને પ્રાપ્ત કર્યા બરાબર...
માતા-પિતાનું કહ્યું કરું એટલે
સુખની પ્રાપ્તિ જ થાય.
માતા-પિતાનો પડ્યો બોલ જીલું
એટલે આનંદ જ વર્તાય...
માતા-પિતા એટલે ધરતી પર
સાક્ષાત ભગવાનનો અવતાર...
જગતના સૌ માતા-પિતાને
કોટિ કોટિ વંદન..🙏🙏
- જસ્મીન