Gujarati Quote in Thought by Twinkle chavda

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ ગમે તે જ કહે,પણ ખરેખર સમજદારી,સમજ કે સમજણ નો કોઈ પર્યાય જ નથી.બાકી સમજદારી,સમજ કે સમજણ ને કોઈ પણ પ્રકાર ના શિક્ષણ,ડિગ્રી કે ઉંમર સાથે કોઈ નિસ્બત જ નથી.
આજે જ એનો મને ખૂબ જ સરસ મજા નો અનુભવ પણ થઈ ગયો.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

Gujarati Thought by Twinkle chavda : 111460618
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now