આ માણસ કેટલા અંશે માણસ કહેવાને લાયક છે.ક્રૂરતા ની હદ પાર કરી રહેલો માણસ આજ માણસ અને પશુ વચ્ચે ના તફાવત ની હદ પાર કરી ગયો,.વિક્રૂત માનવી પોતાના entertainment માટે કઈ હદે પહોચ્યો.છતા અે પ્રાણી ની માણસાઈ જોવો કોઈ પણ માણસ ને નુકસાન કયૅ। વિના પોતાનાં pain માંથી મુક્ત થવા પાણી મા પહોચી ,,,આજ માણસ કરતા તો મને જાનવર મા માણસાઈ દેખાય,,હાથણ ને justice અપાવવા શુ કરવૂ અે તો ખબર નથી.પણ માણસાઈ ચોક્કસ મરી રહી છે.કોઈપણ જાનવર ને તકલીફ આપવી પોતાની મોજ માટે તો અેકદમ વાહિયાત છે. my humble to requeat all...કે આવુ શમૅશાર કામ કરવાનુ બંધ કરો please....ભુમી