વિવેકી હતો હું આ જીવનમાં
પ્રેમ પણ વિવેક સાથે થયો આ જીવનમાં
બસ નસીબમાં નથી એ આ જીવનમાં
ફરિયાદ નથી એ ભગવાન મને આ જીવનમાં
બસ મૃત્યુ આપ હવે એ જ પ્રાર્થના આ જીવનમાં...
કહેવું સહેલું છે આ જીવન માં
પણ ભુલાવુ અઘરું છે આ જીવનમાં
બસ મૃત્યુ આપ હવે એ જ પ્રાર્થના આ જીવનમાં...
ખબર નથી પણ ચિંતા છે કેમ હજુ મુજને એની આ જીવનમાં
એની ચિંતા એને આપ મને શા માટે આપે છે જીવનમાં
બસ મૃત્યુ આપ હવે એ જ પ્રાર્થના જો એ નથી મારા જીવનમાં
#વિવેકી