પ્રેમપૂર્ણ રચનાઓ નો આજે ભાગ2 ૨ પ્રકાશિત થયો છે. જેમ તમે બધાએ પ્રેમપૂર્ણ રચનાઓ - દિલવાળી કુડી ને પ્રેમ આપ્યો છે, તેવો અને તેનાથી પણ વધારે પ્રેમ ભાગ ૨ ને આપશો તેવી આશા છે.
મારી ઘણી ભૂલોને મે સુધારી છે તેમ છતાંય, ભાગ 2 માં પણ કોઈ ભૂલ જણાય તો મને જરૂરથી જણાવશો જેથી હું સુધારા કરી શકુ.
આ દિલવાળી કુડી હજુ શીખી રહી છે અને જેટલું શીખી રહી છે તેનાથી વધારે શીખવા માંગે છે. આપ સૌના પ્રતિભાવ મારા માટે ઘણા સહાયક રહે છે શીખવા માટે તેથી આપ સૌ પોતાના પ્રતિભાવો જરૂર થી જણાવશો.....
આભાર! તો રજૂ છે "પ્રેમપૂર્ણ રચનાઓ ૨ - Dilwali kudi ની કલમે....." માતૃભારતી પર.
"પ્રેમપૂર્ણ રચનાઓ ૨ - Dilwali Kudi ની કલમે....." by Dilwali Kudi read free on Matrubharti
https://www.matrubharti.com/book/19886493/prempurn-rachnao-2