Gujarati Quote in Thought by Sejal Raval

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વિવેકી
વિવેકી હોવું એ કાઇ નિર્બળતા ની નિશાની નથી!
બધી રીતે સબળ હોય અને છતા પણ વિવેક દખાવીયે
એ અતિ હિંમત નું કામ છે.

બધી રીતે સક્ષમ માંણસ, જો વિવેકી હોય તો પછી એના
સંયમ ને માન આપવું ઘટે.

Gujarati Thought by Sejal Raval : 111460457
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now