જિંદગીના અનુભવે જણાવ્યું કે જિંદગીમાં જ્યાં સુધી તમારું કામ હશે ત્યાં સુધી મતલબી માણસો તમારો ફાયદો ઉઠાવશે અને જ્યારે આપણને એ દગા ની જાણ થશે ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હશે પણ મારા દ્વારકાધીશને મહેર છે કે મને જીવનમાં થોડા મારા જેવા પણ મળ્યા કે જે ખરેખર નિસ્વાર્થ ભાવે લાગણી દર્શાવે છે સાચું કહું તો ભલેને જીવનમાં હજારો સ્વાર્થી માણસો મળે પણ બે પાંચ લાગણીવાળા મળવાથી જીવનમાં બેડો પાર થઈ જાય છે
🙏જય દ્વારકાધીશ 🙏