Gujarati Quote in Whatsapp-Status by Mr Mehul Sonni

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવે આંધી આવે તુફાન
અમે તો તારા શરણે
હોય શું બીક
ઠાકર કરે ઇ ઠીક
હસતા ખેલતા રાખે ઇ
લે અમે તારા શરણે
હોય શું બીક
ઠાકર કરે ઇ ઠીક
આવે આંધી આવે તુફાન
અમે તારા શરણે
હોય શું બીક
ઠાકર કરે ઇ ઠીક.
-મલ્હાર

Gujarati Whatsapp-Status by Mr Mehul Sonni : 111460436
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now