એક દિવસ મેં ઓલા ઝીણી ઝીણી આયખું વાળા એક ચાઈનીઝ ને પૂછ્યું કે અલા તમે ખાવામાં કાંઈ માપ જ નથી રાખતા, જે મળે ઇ ખાઈ લો છો પતંગિયાં, ટીડડા, સાપ, ઉદરડાં, માસ, મટન, ઈંડા તો તમને કાંઈ થાય નહિ...???
અહીંયા તો કોક દી ઠંડી છાશ વધારે પી ગયા હોય તોય શરદી થઈ જાય છે...
તો ઓલો ચાઈનીઝ કહે,
ઓલી તમારી જ કહેવત છે ને કે,
內存 保持 安妮 口味
હું : એટલે ???🤔
ચાઈનીઝ : #રામ_રાખે_એને_કોણ_ચાખે 😑
#હૈ_ભગવાન_આ_નઈ_પોગવા_દે_તમનેય