Prem _222:
વિવેકી અને વિનોદી સ્વાભાવ ના કારણે તો આજે દુનિયા ના અમુલ્ય એવા મિત્રો આમારી પાસે છે, ને ઉપરાંત આવા વિવેકી સ્વભાવના કારણે અમે લાપસ્યા ને પડ્યા પણ ખરા....
એવા પડ્યા કે પાછા ઊભા જ ના થઈ શક્યા,
ને એ પણ પ્રેમ માં...
હવે માત્ર ને માત્ર સહારો વિનોદી સ્વભાવ સાથે શરાબ નો રહ્યો છે.
#વિવેકી