#વિવેકી થઈ ને, પ્રેમ માં, આજે કંઈ માલ નથી યાર,
લાગે એવું કે, સુરાલય માં જઈ, મિનરલ પાણી માંગે છે
જોઈ લીધું પરિણામ #વિવેકી પ્રેમ નું, કે તે મને ભાઇ બનાવી લીધો,
સાલી બોગ્ગસ છે દુનિયા, દરિયા ની જગ્યા એ 'પેગ' થવાનું કે' છે...
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૦૪ જૂન ૨૦૨૦
#વિવેકી
માલ = મહત્વ
પેગ = નાનો જામ નો પ્યાલો