Gujarati Quote in Blog by Deepak

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દાસી થઈને રહેજે દીનદયાળ ની, નીચી ટેલ મળે તો માનો ભાગ્ય જો..... જેને ભગવાન ને રાજી કરવા છે તેણે વિવેક રૂપી સદગુણ ને પોતાના જીવનમાં વણી લેવો પડશે કેમકે ભક્તિ માર્ગ માં તો હરીજન આગળ તો દાસ થઈને રહેવાનો પરમ વિવેક બતાવ્યો છે.
#વિવેકી

Gujarati Blog by Deepak : 111460284
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now