માનવી એ આવા અબોલ પ્રાણીઓ સાથે પણ વિવેક થી વર્તવું જોઈએ,ક્યાં ગઈ છે આપણી માનવતા શું મળશે આવા અબોલ જીવો ને હેરાન કરી ને ? અરે આપણા કરતાં એ હાથી માં વિવેક બુદ્ધિ સારી છે કે એના મોઢામાં દારૂ ફૂટ્યું ત્યારે એ કોઈ ને નુકશાન પહોંચાડ્યા વગર નદી માં પોતાની પીડા દૂર કરવા ઉતરી ગયું. જો આપણે કોઈ પર દયા ભાવ નય દેખાડી તો કુદરત આપણી ઉપર પણ દયા નય કરે....Mn ❤️
#વિવેકી