¤ વિનયી - વિવેકી ¤
*****************
વિનય વિનાની જે વિદ્યા, એ તો કરવાની ફજેતી,
વિવેકે વાપર્યું ના ધન, થવાની તો ય ફજેતી,
નહીં પામો જરીએ સુખ, હજારોં વાદ- વિવાદે,
વધારી શાન દે ઘરની, સદા વિનયી ને વિવેકી,!
** જગદીશ (કેશવ) ગજ્જર **
-------- વણોદ ------
#વિવેકી