કેમ છો મિત્રો..
મિત્ર શબ્દ એક સંબધ ને જોડી દે છે..
પણ કેવું.. નહી!! ન ઓળખાણ છે,ન કોઈ જાણ,છતા મિત્રો કરીને સંબોધી શકાય છે..ને માટે જ મને આપ સૌ ની દરકાર છે.. આજે લગભગ એક અઠવાડિયું થવા આવ્યું મને અહીં આવી ને ,મને ખૂબ જ ગમ્યું પણ ખરું .. પણ હજી ઘણી કચાશ છે મારા મા,, ધીમે ધીમે એ પણ દૂર થશે ..
બસ આપ સૌ નો સહકાર ઇચ્છુ છું, likes સાથે share ઇચ્છુ છું , follow કરો મને એક વાર,તો રહે હંમેશ નો સાથ,, હા એવો અતૂટ સાથ ઇચ્છુ છું..
આપ સૌનો આભાર
Hasin Ehsas