સબ્દો નું #સુશોભન
જીવન મા અનેક મકસદ છે જીવવા માટે.
પણ કેમ આ તારૂજ નામ રટે છે...
સંબંધો તો દિલ ના હતા તો ક્યાં કાંઈ જીવન મા ધટે છે.
પણ પછી ખબર પડી કે તારો સંબંધ દિલ થી હતો. પણ એનો સંબંધ દિમાગ થી..
એ તારૂં નામ નય પણ એ રૂપીયા ની માળા રટે છે..
# કલમ નો શિકારી kp_#