સુશોભન થઈ ધરા મેહુલની રાહ માં
બેવનાં મિલનથી ધરતીપુત્ર હરખ માં
કિંતું વિખેરી નાખ્યા કોણે વાદળને વંટોળમાં
અહી વસ્ત્ર હરણ થયા છે વીજ રૂપે ધરાના
કુદરતની નિયતિ કે બન્ને નભે છે એક મેકમાં
ઓછું રાખે મેહુલ તો ધરા છે વિશોભનમાં
ધરતીપુત્રો ની આશ અમર છે વિશ્વાસમાં
ખેડીસુ ધરતી લીલોતરી થશે સુશોભનમાં
#સુશોભન