આયજે બસ માં આવતા તા તો જીરિક નાની એવી છીંક આઇવી...
તો મારાથી ૨ મિટર દૂર બેઠેલા લોકો ય પોતાનું માસ્ક હરખું કરવા મયન્ડા અને મારા સામે જાણે હું આંતકવાદી હોવ એમ જોવા લાગ્યા..!!!
પછી મેં કીધું કે,
અલા હોપારાવ નોર્મલ છીંક પણ આવે, બધી છીંકો કાંઈ #કોરોના_ફ્લેવર વાળી નો હોય...😏
ત્યાં તો લોકો એટલા સ્વસ્થ થઈ ગયા કે માસ્ક પણ ઉતારી લીધો....!!!😂🤣😝😛
#માસ્ક_તો_પહેરવાનું_જ ✅ ✍️