જ્યાં ઝીંદગી ની દરેક પળ થંભી જાય છે બસ તેની આગળ જવું છે.
જ્યાં બોલતા પેહલા વિચાર આવે કે અને ગમશે ક નઈ બસ તેની આગળ જવું છે.
જીવન ની દરેક ક્ષણે મારી સાથે કદમ મેળવી ઉભા રહે બસ તેની આગળ જવું છે.
જ્યાં વિશ્વાસ ની દોર બંને તરફ સરખી હોઈ બસ તેની આગળ જવું છે.
જ્યાં ભરી મેહભીલ માં પણ વાત વાત માં તેના વિચાર આવે બસ તેની આગળ જવું છે.
પરંતુ તેની શોધ માં હું જાવ કોની #આગળ બસ એ મારે જાણવું છે.........
#આગળ