એક મહિલાએ ડોકટરને પૂછ્યું,...
જ્યારે મારો પતિ ઑફિસ થી ઘરે આવે છે, ત્યારે હું તેને કહું છું કે તેના બૂટ અને કપડાં કાઢી નાખે, પછી એ ડેટોલથી તેના આખા શરીરને સાફ કરે છે, પછી તે ગરમ પાણીથી સ્નાન કરે છે, પછી તે ગરમ પાણી અને લીંબુ પી જાય છે, પછી તે સેનિટાઇઝરથી તેના હાથ-પગ સાફ કરે છે ...
તો શું આટલું પૂરતું છે ?
કોરોના થી બચવા માટે ?
ડોક્ટર: જો તમને આ ઓછું લાગતું હોય, તો તમે એમને કૂકરમાં મૂકીને ત્રણ સીટી વગાડી શકો છો. 😜😜😜