Gujarati Quote in Blog by મુકેશ રાઠોડ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નમસ્કાર મિત્રો.
પહેલ વહેલા જ મે કવિતા લખવાની શરુઆત કરી છે.
તો આપ સૌ વાંચી ને મારી કોઈ ભૂલ ચૂક હોય તો જણાવવા વિનંતી.આજે મારી પહેલો કવિતા સંગ્રહ"મારી વાતું" પ્રકાશિત થયો છે તો આપનો કિંમતી સમય ફાળવીને વાંચશો જી.આપના પ્રતિભાવ જણાવવાનું ભુલતા નહી.
આપના પ્રતિભાવ મને આગળ લખવામાં મદદ થસે.
આપનો સાથ ને સહકાર મળી રહેશે આવી આશા રાખું છું.

મુકેશ.
૨/૬/૨૦૨૦



મુકેશ રાઠોડ લિખિત વાર્તા "કવિતા સંગ્રહ - મારી વાતું" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19886311/kavita-sangrah-maari-vatu

Gujarati Blog by મુકેશ રાઠોડ : 111458602
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now