જેની ખુશીમાં તમારી ખુશી છુપાયેલી છે એજ સાચો પ્રેમ,
જેના દુઃખે તમે પણ દુઃખી થાવ છો એજ સાચો પ્રેમ,
જેના માટે દિલમાં કંઈપણ કરવાની ભાવના જન્મે એજ સાચો પ્રેમ,
જેની થતી તકલીફને તમે પણ અનુભવો એજ સાચો પ્રેમ,
જેની સામે તમને હંમેશા હસતાં ચહેરે જવાનું મન થાય એજ સાચો પ્રેમ,
જેના વગર તમને દુનિયા સુની લાગે એજ સાચો પ્રેમ,
જેનામાં તમને ઈશ્વરના દર્શન થાય એજ સાચો પ્રેમ !!!!
#કેપ્ટન @શ્યામ