સમય ની સાથે ચાલીસું
તો આગળ વધી જાસૂ
સમજદારી થી ચાલીસું
તો આગળ નિકડી જાસૂ
પોતાના ને સાથે રાખીશું
તો આગળ ચાલી જાસૂ
પરિસ્થિતિને ધ્યાનમાં રાખી
તો આગળ પહોંચી જાસૂ
ઈશ્વર ને પાસે રાખીશું
તો આગળ લઈ જશે
સત્પુરુષ ના માર્ગદર્શન લેશું
તો આગળ માર્ગ થતો રહેશે
બસ પછી તો ક્યારેય પાછળ જોવાનું જ નથી
આગળ ને આગળ જ વધવાનું છે.
માતા પિતા અને ગુરુ નાં આશિર્વાદ થી..... 🙏🙏🙏🙏
#આગળ