આકાશે સંદેશો મોકલ્યો છે "અવની"ને
નહી મળી શકું આજે હું તને,
એવી સમજદારી તું બતાવી દે ને,
ક્યારેક પવન સાથે તો ક્યારેક વંટોળ સાથે,
ક્યારેક વરસાદ સાથે તો ક્યારેક કિરણ સાથે,
હું તો તારાં સુધી પહોંચી જ જાવ છું, વ્હેલી પરોઢ સાથે,
તું મારાં સુધી પહોંચવામાં ક્યારે આગળ આવીશ??
dr.priyanka gorasiya
#આગળ #