Gujarati Quote in Quotes by Chhaya Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આગળ આગળ
જિંદગી માં કોઈના આગળ બનવા ના પગથિયું બની તો જુઓ .
તમને રાહ મળે કે ના મળે કોઈ ના રાહબર બની તો જુઓ .
રસ્તા માં કોઈને નડયા વગર, બીજા ને આગળ વઘવા માં સહાય કરી તો જુઓ .
પોતે આગળ ન વધી શકયા ના અફસોસ કરતાં,
બીજાને આગળ વધારવા ની મજા અનેરી છે .

Gujarati Quotes by Chhaya Shah : 111458396
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now